નવરાત્રીમાં ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત વિધિ


26 સપ્ટેમ્બર સવારે 6:20થી 10:19 છે.


સૌ પ્રથમ ગણેશજીનું સ્થાપન કરો


કળશમાં જળ ભરો તેમાં ગંગાજળ ઉમેરો


બાદ કળશને અક્ષતનું આસન આપો


કળશમાં સોપારી અને 1 સિક્કો નાખો


તેમાં પાંચ આસોપાલવના પાન મૂકો


તેમના પર શ્રીફળ મૂકો અને પૂજા કરો


કળશની ષૌડસપચારે પૂજન કરો


માતાજીનું સ્થાપન કરો અખંડ જ્યોત રાખો