શા માટે મનાવાય છે શારદીય નવરાત્રી? આસુરી શક્તિ સામે દૈવીય શક્તિનો વિજય છે. મા દુર્ગાએ મહિષાસુરનો કર્યો હતો વધ આ યુધ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતું આ નવ દિવસ આદ્યશક્તિને સમર્પિત છે મા દુર્ગાએ સત્કર્માના પ્રણેતાની કરી હતી રક્ષા નવ દિવસ બાદ વિજયાદશમી મનાય છે આ વર્ષ 26 સપ્ટેમ્બરે નવરાત્રીનો થશે પ્રારંભ ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીનું સ્થાપન કરવું નોરતામાં માની સાધાનાથી કામનાની થાય છે પૂતિ