ધન પ્રાપ્તિ માટે કરો આ અચૂક ઉપાય


આજે શરદ પૂર્ણિમાનો પાવન અવસર છે


પૂનમના દિવસે માની આરાધનાનું મહત્વ છે


રાત્રે શુભ મૂહૂર્તમાં લક્ષ્મી પૂજા કરવાનું છે વિધાન


મા લક્ષ્મીનું બાજોટ પર સ્થાપન કરો


માનું ષોડસોપચારે પૂજન કરો


મહાલક્ષ્મીને દૂધનો અભિષેક કરો


મહાલક્ષ્મીને સાકરવાળું દૂધ ઘરાવો


કમળ અથવા શ્વેત પુષ્પ ધરાવો


આ પ્રયોગથી આર્થિક સંકટ થશે દૂર