સવારે હુંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીવો દેશી ધીનું સેવન અનેક બીમારીમાં કારગર શિયાળામાં ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી ઘી ઠંડીથી શરીરનું રક્ષણ કરે છે દેશી ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે દેશી ઘી કેલ્શિયમનો પણ સારો સોર્સ છે હૂંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીવો આ ટિપ્સથી હાડકા મજબૂત બને છે આ ટિપ્સ સ્કિન પર નિખાર લાવે છે. જોઇન્ટ પેઇનથી રાહત આપે છે.