શિયાળામાં બદામ તેલનો ઉપયોગ વરદાન બદામના તેલથી ડ્રાઇ સ્કિનથી મળશે છુટકારો શિયાળામાં સ્કિન વધુ ડ્રાઇ થઇ જાય છે બદામ તેલથી મળશે સોફ્ટ સ્કિન બદામ તેલથી સ્કિનમાં મોશ્ચર બની રહેશે મોશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો ઉપયોગ રાત્રે સુતા પહેલા ફેસ વોશ બાદ ઓઇલ લગાવો બદામ તેલ સ્કિનને નરિશ કરે છે બદામ ઓઇલથી શિયાળા ડલ સ્કિન ગ્લોઇંગ બને છે બદામના તેલના માલિશથી ગ્લોઇંગ બનશે સ્કિન