તલની તાસીર ગરમ છે

જેથી ઠંડીમાં સેવન કરવું લાભકારી

તલમાં મેગ્નેશિયમ, આયરન છે

તલનું સેવન પાચનતંત્રને દુરસ્ત કરે છે.

તલ કેલ્શયમનો સારો સોર્સ છે

તલનું સેવન હાડકા મજબૂત બનાવશે

તલ આર્થરાઇટિસની સમસ્યાથી બચાવે છે.

તલનું સેવન હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે.

તલ દાંત અને મસૂડા માટે ફાયદાકારક છે.

તલ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે

તલ સ્કિન અને વાળની સુંદરતા વધારે છે