દુધીનું જ્યુસ જીવલેણ બની શકે છે

આ જ્યુસના કેટલાક એવા કેસ બન્યા છે

દુધીનું જ્યુસ પીધા બાદ મોત થયું હોય

જેને cucurbitanics કહેવાય છે

આ તત્વ કડવી દૂધીમાં હોય છે

જો દૂધી કડવી હોય તો ન ખાવ