ઠંડુ પાણી પીવું દરેક વ્યક્તિને પસંદ હોય છે

પરંતુ ઠંડા પાણીથી શરીરને અનેક નુકસાન થાય છે

ઠંડુ પાણી પીવાથી બોડી અસંતુલિત થઈ શકે છે

હાર્ટ રેટ ઓછા થવાનો ખતરો

જમવાનું પચાવવામાં મુશ્કેલી થઈ શકે છે

એસિડિટીની પરેશાની થઈ શકે છે

આંતરડા સંકોચાઈ જાય છે

માથાનો દુખાવો

વજન વધી શકે છે

એનર્જીમાં ઘટાડો