ખજૂરમાં અનેક પૌષ્ટિક તત્વો મળી આવે છે તમે તેનો શેક બનાવીને પણ પી શકો છો તેનાથી મસલ્સ મજબૂત થાય છે લોહીની અછત દૂર થાય છે ખજૂર ખાવાથી દિવસભર એનર્જી રહે છે આ રીતે બનાવો તેનો શેક ખજૂર અને દૂધને મિક્સ કરીને શેક બનાવો તમે તેમાં કેળા પણ ઉમેરી શકો છો આ શેક તમે સવારે પી શકો છો આ રીતે ખજૂરનું સેવન કરવાથી અનેક ફાયદા થશે