દ્રશ્યમની હૉટ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે 'દ્રશ્યમ' ગર્લ ઇશિતાએ ઘરમાં જ સોફા પર બેસીને બૉલ્ડ પૉઝ આપ્યા છે ઇશિતાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકવાળી તસવીરો શેર કરી છે હૉટ ગર્લ ઇશિતાએ પોતાની લેટેસ્ટ તસવીરોથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે સિલ્વર ડ્રેસમાં કેમેરા સામે ઇશિતાએ મદહોશ અદાઓથી ફેન્સના દિલ જીત્યા છે લૂકને પુરો કરવા ઇશિતાએ પૉનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે ‘એક ઘર બનાઉંગા’ની પૂનમ યાદ છે, જેને પોતાના ડેબ્યૂ શૉમાં જ નાના પડદા પર તહેલકો મચાવી દીધો હતો ઇશિતાની તસવીરો જોઇને ફેન્સ દિલ હારી ગયા છે, ‘ઉફ્ફ્ફ’, ‘હૉટ’ ‘સુંદર’ જેવી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે