કંગના રનૌતની નવી તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે



નવા વર્ષની શરૂઆતમાં કંગના વિદેશ પ્રવાસ પર છે



કંગનાએ એક રેસ્ટૉરન્ટમાંથી એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે



કંગના આ દરમિયાન એકદમ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે



કંગનાએ બ્લેક ડ્રેસમાં પોતાનો મૉસ્ટ સેક્સી લૂક ફ્લૉન્ટ કર્યો છે



કંગના રનૌતે વર્ષ 2006થી એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



કંગના રનૌત અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે



કંગના રનોત આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



કંગના ફિલ્મના પ્રમૉશન માટે સતત બિઝ રહે છે, દરરોજ નવા લૂકની તસવીરો સામે આવી રહી છે



તમામ તસવીરો કંગના રનૌતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે