24 ઓક્ટોબર 2023ના રોજ દશેરા, વિજયાદશમી મનાવાશે અને રાવણ દહન કરાશે

દશેરાએ રાવણ દહનની સાથે શમીના વૃક્ષની પૂજાનું પણ મહત્વ છે

દશેરાના દિવસે અનેક જગ્યાએ શમીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેના પાન વહેંચવામાં આવે છે

શમી શનિદેવન અને શિવજીને પ્રિય છોડ છે. દશેરાના દિવસ તેની જરૂર પૂજા કરવી જોઈએ

શમી શનિદેવન અને શિવજીને પ્રિય છોડ છે. દશેરાના દિવસ તેની જરૂર પૂજા કરવી જોઈએ

માન્યતા છે કે રાવણની સાથે યુદ્ધ પર જતા પહેલા ભગવાન રામે શમીના વૃક્ષની પૂજા કરી હતી

કહેવાય છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે શમીના વૃક્ષ નીચે શસ્ત્રો છુપાવ્યા હતા

દશેરાના દિવસે શમી પૂજનથી જીવનના સંકટ દૂર થાય છે અને સફળતા મળે છે

આ દિવસે શમી પૂજનથી ઘર પર કરવામાં આવેલા તંત્ર-મંત્રનો પ્રભાવ ખતમ થાય છે

શનિ દેવનો છોડ હોવાના કારણે તેની પૂજાથી સાડા સાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થાય છે

શમીના છોડ-વૃક્ષને ખીજડા તરીકે પણ ઓળખવામાં આવે છે