પંચામૃત પીવાથી થાય છે આ 9 ચમત્કારી ફાયદા કેલ્શિયમથી ભરપૂર હોય છે હાડકાને મજબૂતાઈ મળે છે દિમાગ શાંત રાખે છે ત્વચા સંબંધિત સમસ્યા ઓછી કરે છે કેન્સરનો ખતરો પણ ઓછો કરે છે ડાયાબિટીઝ કંટ્રોલ કરે છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે તેના સેવનથી ગુસ્સો પણ ઓછો આવે છે