જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અને વ્યક્તિત્વ જાણી શકાય છે જન્મતિથિના સરવાળાથી જે અંક આવે તેને મૂળાંક કહે છે જેમનો જન્મ 9, 18 અને 27 તારીખે થયો હોય તેવા લોકોનો મૂળાંક 9 હોય છે આ લોકો લવ અને રોમાંસથી ભરપૂર હોય છે અને તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે તેમનો ચહેરો આકર્ષક હોય છે અને આંખો તેજ હોય છે