હિન્દુ ધર્મમાં નદીઓનું વિશેષ મહત્વ છે

જે ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે

ભારતમાં ગંગા સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે

તે ભારતના 5 રાજયોમાંથી વહેતી વહેતી બાંગ્લાદેશમાં જાય છે

પૌરાણિક માન્યતા મુજબ ગંગા નદીની બહેન પણ છે

દેવિકા નદીને ગંગા નદીની બહેન કહેવાય છે

દેવિકા નદી ગંગા નદીની મોટી બહેન છે

દેવિકા નદીને ગુપ્ત ગંગા પણ કહેવાય છે.

આ નદીનું ઉદ્ગમ સ્થાન જમ્મુ-કાશ્મીરમાં છે

જે આગળ જઈને રાવી નદીમાં ભળી જાય છે