ખરતા વાળની સમસ્યામાં આ ઉપાય બેસ્ટ છે હેર ફોલ્સ કન્ટ્રોલ કરવાની ઇઝી ટિપ્સ આ સમસ્યામાં હેલ્ધી ફૂડ અચૂક લો પ્રોટીન, વિટામિન, મિનરલ્સ લો ડુંગળીનો રસ સ્કેલ્પમાં લગાવો 20 મિનિટ બાદ માઇલ્ડ શેમ્પૂથી વોશ કરો એગ લગાવવવાથી પણ થશે ફાયદો તે હેરને ન્યુટ્રીશન, પ્રોટીન આપે છે. હેરમાં આંબળાનો રસ લગાવો વીકમાં 2 વખત વાળમાં દહીં લગાવો મેથીનું પેસ્ટ નારિયેલ તેલમાં મિક્સ કરી લગાવો