વિન્ટરમાં ડ્રાય સ્કિન માટે ટિપ્સ ફેસ પર એલોવેરા જેલ અચૂક લગાવો ડ્રાઇનસ દૂર થશે,સ્કિન હાઇડ્રેઇટ રહેશે કાચું દૂધ લગાવવાથી સ્કિન સ્મૂધ રહેશે કાચુ દૂધ સ્કિનની કાળાશને દૂર કરશે દૂધ એક બેસ્ટ નેચરલ ક્લિન્જર છે. નારિયેળના તેલમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે. આ એક શાનદાર મોશ્ચરાઇઝર છે. શિયાળામાં તેનો ઉપયોગ અચૂક કરો બદામનું તેલ ડાઘ દૂર કરીને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. એક એગમાં દહીં મિક્સ કરીને સ્કિન પર લગાવો સ્કિનની ડાઇનેસ દૂર થશે અને સ્કિન સોફ્ટ રહેશે