મોટાભાગના લોકો યુવાન દેખાવા માટે કિસમિસ ખાય છે કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે તેમાં ટાર્ટરિક એસિડ પણ જોવા મળે છે તે આંતરડાની કામગીરી અને પેટના બેક્ટેરિયાને સંતુલિત કરે છે. કિસમિસમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે ત્વચાને કોમળ બનાવે છે તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ઓછી થાય છે.