ડાર્ક ચોકલેટ ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે તે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે તેનાથી કેંસરનો ખતરો ઓછો થાય છે ડાર્ક ચોકલેટ દિમાગ માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલા પોષક તત્વો હાર્ટ માટે પણ સારા છે ડાર્ક ચોકલેટના સેવથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે તેનાથી હાર્ટ સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થશે ડાર્ક ચોકલેટ ખાવાથી તમારો મૂડ પણ ફ્રેશ રહેશે પીરિયડ ક્રેમ્પ્સમાં પણ ડાર્ક ચોકલેટ ફાયદાકારક છે જોકે ડાર્ક ચોકલેટના વધારે સેવથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે