ત્વચાની સુંદરતા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ સ્કિન માટેના આ છે હેલ્ધી 6 ફૂડ બીન્સને ડાયટમાં કરો સામેલ જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે ટામેટાં લોઇકોપીનથી ભરપૂર છે જેમાં ભરપૂર એન્ટીએજિંગ ગુણ છે બ્લૂબેરી સહિતની બેરી સુપરફૂડ છે જેમાં એન્ટિ એજિંગ ગુણનો ખજાનો છે રેડ અંગુર પણ સ્કિન માટે સુપરફૂડ છે જે બ્લડ વેસિલ્સને અનબ્લોક કરે છે દાડમ એન્ટિઓક્સિડન્ટસનો ખજાનો છે