દાંતના દુખાવાના આ ઘરેલુ નુસખા છે કારગર દાંતના દુખાવાના પહેલા જાણી લો કારણો અંદર થતાં સડાના કારણે પણ થાય છે દુખાવો લવિંગની કળી દાંતમાં દબાવી રાખવાથી થશે દૂર જામફળ પણ દાંતના દુખાવોના કરશે દૂર જામફળમાં એન્ટી ઇમ્ફ્લામેટરી ગુણ હોય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. નમકના પાણીના કોગળા પણ કારગર છે.