કરચલીને દૂર કરવા ખાઓ આ 5 એન્ટીઓક્સિડન્ટ ફૂડ આ ફૂડ સ્કિનની કરચલીઓને દૂર કરે છે સ્કિન પર વધતી ઉંમરની અસરને ઓછી કરશે પપૈયું એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે. પપૈયું વિટામિન્સ, મિનરલ્સનો ખજાનો છે પપૈયું કેલ્શિયમ, મેગ્નેશિયમ,ફોસ્ફરસનો સારો સોર્સ છે બ્રોકલીમાં એન્ટી એજિંગ,એન્ટી ઇંફ્લેમેટરી ગુણો છે બ્રોકલી વિટામિન સી, ફાઇબરનો ખજાનો છે. બ્રોકલી કોલેજન પ્રોડકશનને બૂસ્ટ કરે છ પાલકનું સેવન પણ સ્કિનને યંગ રાખશે એવોકાડો વિટામિન કે,સી,ઇ,એનો ખજાનો છે એવોકાડો ડેડ સ્કિન સેલ્સને હટાવે છે દાડમનું સેવન એજિંગની પ્રક્રિયાને ધીમી કરે છે દાડમ કોલેજનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.