ગ્લોઇંગ સ્કિન માટે સમરમાં ખાઓ આ ફ્રૂટ

સ્વસ્થ આહાર ત્વચા માટે ફાયદાકારક છે

ગરમીમાં ત્વચાની સારસંભાળ લેવી જરૂરી છે

સમરમાં ડાયટમાં સામેલ કરો આ ફળો

તરબૂચમાં વિટામિન એ,સી, ભરપૂર છે



તરબૂચ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



જે ત્વચાને તડકાના નુકસાથી બચાવે છે



બેરીઝ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



બેરીઝમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે.

કેરી કોલેજનના ઉત્પાદનને બૂસ્ટ કરે છે.

કેરી સ્કિને યંગ બનાવે છે.



પપૈયું એક્સફોલિએટ કરવામાં કારગર

પપૈયું ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે.

પાઇનેપલમાં બ્રોમેલેન નામનું એજાઇમ છે

જે સોજાને ઓછી કરવામાં મદદ કરે છે.