કેટલાક બાળકોને ભણવામાં બિલકુલ મન લાગતું નથી આવી સ્થિતિમાં બાળકોને અભ્યાસમાં રસ રાખવા માટે અપનાવો આ ટિપ્સ. બાળકને પ્રોત્સાહિત કરતા રહો બાળકોની ઊંઘનું ખાસ ધ્યાન રાખો બાળકોને યોગ કરાવો બાળકોને પૌષ્ટિક ખોરાક ખવડાવો અભ્યાસને લઈને બાળકો પર વધારે દબાણ ન કરો બાળકો પર હાથ ઉપાડવાનું ટાળો ઘરનું વાતાવરણ સારું રાખો અભ્યાસ ઉપરાંત બાળકોને રમવા માટે પણ થોડો સમય આપો.