આરામદાયક લાઇફ માટે સારી નોકરી હોવી જરૂરી છે સારી નોકરી એટલે કે સારો પગાર મળવો આ નોકરીઓ કરવાથી લાખોમાં પગાર મળશે આ પ્રોફેશનમાં સરેરાશ પગાર 5 લાખ રૂપિયા છે બિઝનેસ એનાલિસ્ટને શરૂઆતમાં 5-6 લાખ રૂપિયા પગાર મળે છે મેડિકલ પ્રોફેશનલ્સને વાર્ષિક પગાર 5 લાખ મળે છે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સારો સેલ પણ સેલેરી ડિપેન્ડ કરે છે અહીં પણ તમે વાર્ષિક 5-6 લાખ કમાણી શકો છો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની શરૂઆતમાં વાર્ષિક પગાર 12 લાખ રૂપિયા મળે છે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સમા વાર્ષિક પગાર 3 લાખથી શરૂ થાય છે