ડ્રાય સ્કિન છે તો આ ફૂડ ભરપૂર ખાઓ ડ્રાય સ્કિનમાં કેટલાક ફૂડને ડાયટમાં કરો સામેલ સ્કિન ટાઇપ મુજબ પસંદ કરો ડાયટ સ્કિન ગ્લોઇંગ અને સ્મૂધ બનશે જો આપની ડ્રાય સ્કિન છે તો સ્કિનને હાઇડ્રેઇટ રાખતા ફૂડ ખાવો કાકડી, તરબૂચ, સેલરી, લેટીસ, ટામેટા ખાઓ ફિશ, એવોકાડો, ફ્લેક્સ સીડ્સને ડાયટમાં કરો સામેલ બદામ અખરોટનું કરો સેવન એલોવેરાનુ જ્યુસનું કરો સેવન મિનરલ્સ વિટામિનથી ભરપૂર ફૂડ લો