ટીવીની આ હસીનાઓથી ઇદના ડ્રેસિંગના લો આઇડિયાઝ શરારાથી માંડીને લહેંગા આપના લૂકમાં લગાવશે ચારચાંદ તાજેતરમાં ઇફતાર પાર્ટીમાં સેલેબ્સનું ડ્રેસિંગ યુનિક હતું આ સિમ્પલ અને સોબર લૂક પણ ઇદમાં સુંદર દેખાવ આપશે આ લૂકને સિમ્પલ પણ ગોર્જિયશ બનાવવા નેચરલ લૂક મેકઅપ પ્રીફર કરો. બ્લેક શરારા સાથે બેવી જ્વેલરી ટીમ અપ કરીને લૂકને કમ્પલિટ કરો ગરમીમાં આ લૂક પણ કમ્ફર્ટની સાથે સ્ટાઇલિશ લૂક આપશે ઇદમાં આ યુનિક આઇડિયાથી આપના લૂકને બનાવો શાનદાર ઇદની મહેફિલમાં સૌથી યુનિક લૂક માટે અપનવો આ આઉટફિટ આ ડ્રેડિશનલ ડ્રેસની સાથે હેવી એરિંગ સ્ટાઇલિશ લૂક આપશે