રાહુલ ગાંધીએ વોટિંગ કર્યુ પ્રિયંકા ગાંધીએ વોટિંગ કર્યુ સોનિયા ગાંધીએ વોટિંગ કર્યું વોટિંગ બાદ રાહુલ ગાંધી માતા સોનિયા સાથે સેલ્ફી લીધી ભાઈ રાહુલ ગાંધીએ વોટિંગ બાદ બહેન પ્રિયંકા સાથે તસવીર ખેંચાવી હતી ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રાએ દિલ્હીના એક મતદાન મથક પર મતદાન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ લોકશાહીના આ અવસરમાં સામેલ થયા અને મતદાન કર્યુ અરવિંદ કેજરીવાલે પત્ની સુનિતા કેજરીવાલ સાથે વોટિંગ કર્યુ અરવિંદ કેજરીવાલના સંતાનોએ પણ વોટિંગ કર્યુ