ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં ચર્ચામાં છે.

પલક તિવારીએ સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં પોસ્ટ મુકી છે.

પલક તિવારી પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

પલક તિવારીની લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

તે પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પલક તિવારી બ્લેક પેન્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે.

આ તસવીરો તે જેકેટ ઉતારીને ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.

પલક તિવારી હાર્ડી સંધુના ગીત 'બિજલી બિજલી'થી ચર્ચામાં આવી હતી.

હવે તે પણ તેના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહી છે.

All Photo Credit: Instagram