એલી અવરામ સુંદર અભિનયથી ચાહકોનું દિલ જીતી લે છે

એલી અવરામ એક મહાન નૃત્યાંગના છે

એલી અવરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

એલી અવરામ છેલ્લે હરફન મૌલા ગીતમાં જોવા મળી હતી

આ ગીતમાં આમિર ખાન સાથે એલી અવરામની જોડી જામી હતી.

એલી અવરામ દરેક વખતે અલગ-અલગ લુકમાં જોવા મળે છે

એલી અવરામના ઈન્સ્ટાગ્રામ પર 5.1 મિલિયન ફોલોઅર્સ છે

એલી અવરામ 'કિસ કિસ કો પ્યાર કરો'માં જોવા મળી હતી.

એલી અવરામના બિકીની લુકની ચર્ચા છે

એલી અવરામનો બિકિની લુક