ટીવી અભિનેત્રી આમના શરીફ બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ છે તાજેતરમાં જ આમના શરીફે સમર લૂક ડ્રેસમાં નવુ ફોટોશૂટ કરાવ્યું છે આમના શરીફનું વ્હાઇટ શરારા ડ્રેસમાં સ્ટાઇલિશ ફોટોશૂટ વાયરલ થયું છે બૉલ્ડનેસ અને ફિટનેસના મામલે આમના શરીફ ખુબ જ જાગૃત છે લૉન્ગ બ્રાઉન કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે પાતળી કમરને એક્ટ્રેસે ફ્લૉન્ટ કરી છે ગળામાં મોતીનો હાર અને સ્લીવલેસ બ્લાઉઝ પર ફેન્સની નજર ચોંટી છે આમના શરીફે ફરી એકવાર પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે આમના શરીફની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે આમના શરીફ તેના પ્રોજેક્ટની સાથે સાથે લુક્સ અને ફેશનના કારણે પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે