બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તાજેતરમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેનાથી ફેન્સ ફિદા થયા છે

આ તસવીરોમાં નતાશા પૂલમાં મોનોકિની પહેરીને એન્જોય કરતી જોવા મળી રહી છે

આ લેટેસ્ટ તસવીરોમાં નતાશા ખૂબ જ સ્ટાઇલિશ સ્વિમસ્યુટ પહેરેલી જોવા મળે છે.

નતાશા મોનોકિનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

નતાશાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

નતાશાએ 31 મે, 2020ના રોજ હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા

જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને જૂલાઈ 2024માં તેઓએ પરસ્પર સંમતિથી અલગ થયા હતા

નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram