એલી એવરામે ફરીથી હૉટ અદાઓથી ઇન્ટરનેટનો માહોલ ગરમ કર્યો છે એલી એવરામે ફૉરેન ટૂર દરમિયાન ખાસ તસવીરો શેર કરી છે હાલમાં એલી એવરામે ન્યૂયોર્કમાં વેસ્ટર્ન ડ્રેસ બૉલ્ડ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે લૂકને પુરો કરવા એલીએ બ્લેક જેકેટ સાથે કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કર્યા છે બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે, તસવીરો શેર કરતી રહે છે આ વખતે કંઈક એવું થયું કે એલી તેના કપડાના કારણે ચર્ચાનો વિષય બની છે એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એલી અવરામ પહેલીવાર 2013મા બિગ બોસ 7 માં જોવા મળ્યો હતી તમામ તસવીરો એલી એવરામના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે