બંગાળી એક્ટ્રેસ મોનામી ઘોષ અનેકવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે



તાજેતરમાં જ તેણે પોતાની તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં મોનામી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે



ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



મોનામી ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



તે અનેકવાર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે



મોનામીએ અનેક બાંગ્લા સીરિયલ્સમાં કામ કર્યું છે



તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે



All Photo Credit: Instagram