અરબાઝની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો કાતિલ અંદાજ સામે આવ્યો છે



જ્યોર્જિયા આ વખતે એરપોર્ટ પર સેક્સી લૂક સાથે સ્પૉટ થઇ છે



આ દરમિયાન તેને પૈપરાજીની સામે હટકે પૉઝ આપીને હૉટ અદાઓ બતાવી હતી



લૂકને પુરો કરવા માથા પર હેવી હેટ અને કર્વી ફિગર બતાવ્યું હતુ



બ્લેક ટીશર્ટ સાથે જીન્સ પેન્ટ પહેરીને પૈપરાજીને હટકે પૉઝ આપ્યા હતા



અરઝબની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે



દરરોજ તે પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે



જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે



તાજેતરમાં જ અરબાઝ સાથે જ્યૉર્જિયાનું બ્રેકઅપ થયુ હતુ



તમામ તસવીરો જ્યોર્જિયાની સોશ્યલ મીડિયા પૉસ્ટ પરથી લેવામાં આવી છે