મેઘા શેટ્ટી કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી અભિનેત્રી છે. મેઘા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે મેઘા પિંક આઉટફિટમાં જોવા મળી રહી છે મેઘાએ મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મેઘાનો જન્મ અને ઉછેર બેંગલુરુમાં થયો હતો. તે MBA ગ્રેજ્યુએટ છે. એમબીએ પૂર્ણ કર્યા પછી તેણે એક્ટિંગ શરૂ કરી છે તેણે ટીવી સીરિયલ્સ ‘જોથે જોથેયાલી’ માં અનુની ભૂમિકા ભજવી હતી આ પાત્રથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી All Photo Credit: Instagram