બૉલીવુડ સ્ટાર ગર્લ સોનમ કપૂરે ફરી એકવાર પરંપરાગત ડ્રેસમાં પૉઝ આપ્યા છે



સોનમ કપૂરે રેડ કલરના ચોલી ડ્રેસમાં કેમેરા સામે અદાઓ બતાવી છે



આ વખતે હીરા જડીત ડ્રેસ પહેરીને પાર્ટી લૂકમાં સ્પૉટ થઇ છે સોનમ કપૂર



સોનમે હેવી જ્વેલરી સાથે નાઇટ લૂકમાં જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે



બોલિવૂડ સ્ટાર સોનમ કપૂરે હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી હતી



ફોટામાં સોનમ કપૂરનો સાડી લુક જોઈને ચાહકોએ પણ તેના વખાણ કર્યા છે



સોનમે મિનીમલ મેકઅપ અને મહારાણી જેવી સ્ટાઇલ સાથે લૂકને પુરો કર્યો છે



સોનમ કપૂર હૉટ એન્ડ ફિટ એક્ટ્રેસની સાથે સાથે એક માતા પણ છે



સોનમ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો-વીડિયો શેર કરતો રહે છે



તમામ તસવીરો સોનમ કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે