ટીવી સ્ટાર ગર્લ મદાલસા શર્માએ ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવ્યો છે



મદાલશાએ આ વખતે રંગબેરંગી શૉર્ટ્સમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



આ વખતે જાળીદાર ડ્રેસમાં રણની રેતમાં વેકેશન મનાવતી દેખાઇ છે મદાલશા



લૂકને પુરો કરવા કર્લી હેર અને ઓપન લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે



અનુપમાની સૌતન મદાલસા શર્મા રીઅલ લાઇફમાં ખૂબ જ સુંદર છે



મદાલસા શર્મા રીયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે



હોટનેસ અને સુંદરતા મામલે મદાલસા આજકાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપી દે છે



મદાલશા એક્ટ્રેસ હોવાની સાથે સાથે મિથુન ચક્રવતીની પૂત્રવધુ છે



મદાલશા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મદાલશા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે