ટીવી એન્ડ ફિલ્મ ગર્લ અવનીત કૌરે શૉર્ટ્સ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવયુ છે



અવનીત કૌરનો મિની ડ્રેસમાં સિઝલિંગ લૂકમાં હૉટ તસવીરો શેર કરી છે



પ્રિન્ટેડ ચેક્સ શૉર્ટ્સમાં હેવી બ્લેક ગૉગલ્સ સાથે અવનીતે કેર વર્તાવ્યો છે



લૂકને પુરો કરવા અવનીતે હેરી બન, હાઇ હીલ્સ અને સેક્સી લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે



ફેન્સ પણ અવનીતના આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે



અવનીતે એવો શોર્ટ ડ્રેસ પહેર્યો છે કે ફોટા જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે



અવનીત કૌર ઇન્ડોર સેટઅપમાં કિલર પોઝ આપતી જોવા મળે છે



અવનીત કૌર એક ઈન્ડયન એક્ટ્રેસ છે જે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે



અવનીત કૌર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી હીરોઇન છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે