અભિનેત્રી નેહા ધૂપિયાએ આ વખતે ખાસ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ નેહા ધૂપિયાનો બૉલ્ડ એન્ડ બિન્દાસ અંદાજ સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે નેહા ધૂપિયાએ એકથી એક ક્લીવેજ ફ્લૉન્ટ કરતાં પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નેહા ધુપિયા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા સમયે સમયે તેના બોલ્ડ લુકથી તેનો પરિચય પણ કરાવતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા ધૂપિયા હાલમાં જ તેના પતિ અંગદ બેદી સાથે મુંબઈમાં ફરતી કેમેરામાં કેદ થઈ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નેહા ધૂપિયાએ કરિયરની શરૂઆત ફિલ્મ કયામતથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા પોતાના જીવનની દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ