સાઉથ એક્ટ્રેસ પ્રીશા રાજેશ સિંહે તાજેતરમાં જ નવુ ફોટોશૂટ કરાવ્યું છે

તે મોટેભાગે તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે.

તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી.

તેણે કેટલીક જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે

Gulabo Sitabo ફિલ્મ મારફતે તેણે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો હતા.

તેલુગુ ફિલ્મ 'સ્પાય' માં તેણે રહેમાનની પુત્રીની ભૂમિકા ભજવી હતી

વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ 'બડી' માં તે Allu Sirish સાથે જોવા મળી હતી

સાઉથ એક્ટ્રેસ પ્રીશા રાજેશ સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram