ભાગ્યશ્રી બોરસે એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

જે હાલમાં તેલુગુ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

તેનો જન્મ 15 ઓગસ્ટ, 1999ના રોજ પુણેમાં થયો હતો.

તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી

તેણે 2023માં હિન્દી ફિલ્મ 'યારીયાં 2' (Yaariyan 2)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રવિ તેજા સાથેની ફિલ્મ Mr. Bachchanથી તેણે તેલુગુમાં ડેબ્યૂ કર્યું હતું

આ ફિલ્મ બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ હતી

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં પણ તેણે એક નાની પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram