સહર બામ્બા એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરે છે.

તેણે તાજેતરમાં જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે

તેનો જન્મ 2 સપ્ટેમ્બર, 1996ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો.

તેણે જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાંથી માસ્ટર્સ કર્યું છે.

સહરે વર્ષ 2019માં સની દેઓલના પુત્ર કરણ દેઓલ સાથે ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ધ એમ્પાયરમાં તેણે 'માહમ બેગમ'ની ભૂમિકા ભજવી હતી.

દિલ બેકરાર સીરીઝમાં તેણે 'દેબજાની ઠાકુર'નું પાત્ર ભજવ્યું હતું.

The Bads of Bollywood સીરીઝમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી

All Photo Credit: Instagram