સાઉથ અભિનેત્રી યાશિકા આનંદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે દરરોજ પોતાની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં યાશિકા અલગ-અલગ પોઝ આપી રહી છે યાશિકાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘Oru Dhruvangal Patinaaru 'થી કરી હતી. તે એડલ્ટ કોમેડી ફિલ્મ Iruttu Chimba Murattu Kuthuમાં જોવા મળી હતી જે બાદ એક્ટ્રેસ યુવા દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મ કર્યા બાદ યાશિકાની લોકપ્રિયતા પણ ઘણી વધી ગઈ. યાશિકા આનંદ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે All Photo Credit: Instagram