હૉટ એક્ટ્રેસ માહિરા શર્માએ નવો સાડી લૂક સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે માહિરા શર્માએ ઘરની બાલકનીમાંથી શાનદાર ફોટોશૂટની તસવીરો કેપ્ચર કરાવી છે વિન્ડો સીન સાથે માહિરા શર્માએ સેક્સી સાડી લૂકને ફ્લૉન્ટ કર્યો છે માહિરાએ બેકલેસ બ્લાઉઝ અને બ્લૂ સાડીમાં ફોટોશૂટ વાયરલ કર્યુ છે ઓપન બ્રાઉન હેર, સ્લીવલેસ બ્લાઉઝ, સ્મૉકી મેકઅપ અને ઓપન ફૂટ સાથે લૂકને પુરો કર્યો છે બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને સુંદર અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે માહિરા ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે માહિરા શર્માને બ્લેક સાડીમાં બેહદ બોલ્ડ અને હોટ પોઝ આપતા જોઇને પીગળી જશો આ પોઝમાં માહિરા શર્માની સુંદરતા, હોટનેસ તથા પાતળી કમર જોઇ શકાય છે તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે