ટીવી અભિનેત્રી પૂર્વી મુંદડાએ ફોટોશૂટ કરાવ્યું છે તે 'ચંદ્રકાંતા' અને 'દિલ તો હેપ્પી હૈ જી' જેવા ટીવી શોથી જાણીતી બની છે પૂર્વી તેની દરેક તસવીરમાં અલગ અંદાજમાં જોવા મળે છે. એક્ટિંગ સિવાય પૂર્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે આ સિવાય પૂર્વી શો 'લાલ ઈશ્ક'ના એક એપિસોડમાં પણ જોવા મળી હતી. પૂર્વીએ 2019માં Jio સિનેમાની વેબ સિરીઝ 'ફેસલેસ'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પૂર્વી સિરિયલ 'ચંદ્રકાંતા'માં ચંપાના રોલ માટે જાણીતી છે. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોનાર પૂર્વી એક પ્રોફેશનલ ડાન્સર છે. પૂર્વીએ માત્ર 7 વર્ષની ઉંમરે ડાન્સની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. All Photo Credit: Instagram