ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.



તે ઘણીવાર તેના ડાન્સ વીડિયો અને તસવીરો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરે છે.



તાજેતરમાં જ શક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.



આ તસવીરોમાં શક્તિ મોહન બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે



શક્તિએ શેર કરેલી તસવીરોમાં તે કિલર પોઝ આપી રહી છે



સાથે શક્તિ મોહને અન્ય તસવીરો પણ શેર કરી છે



આ તસવીરોમાં શક્તિએ અલગ-અલગ પોઝ આપ્યા છે



તે પોતાની હોટનેસ માટે જાણીતી છે



All Photo Credit: Instagram