અભિનેત્રી સીરત કપૂરે ખાસ લૂક સાથે ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સિલ્વર ટ્રાન્સપરન્ટ લૉન્ગ ગાઉન ડ્રેસમાં સીરતના હૉટ પૉઝ સામે આવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

33 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે મુંબઇમાં સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ