બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ રવિના ટંડનેએ ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે રવિના ટંડને ગ્રીન કલરના આઉટફિટમાં કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા છે 49 વર્ષની ઉંમરે રવિના ટંડને ટશન વિથ ગ્લેરસ અવતાર ફ્લૉન્ટ કર્યો છે આ વખતે વિના બ્લાઉઝે હૉટ ગ્રીન સ્લિટ સાડી પહેરીને રવિના તસવીરો શેર કરી છે લૂકને પુરો કરવા હેરી બન સાથે હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ પૉઝ કર્યો છે આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે રવિના આજે પણ બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે રવિના ટંડને તેની કારકિર્દીની ઊંચાઈએ લગ્ન કર્યા અને હવે તે બે સુંદર બાળકોની માતા છે તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે