41 વર્ષીય શેફાલી જરીવાલાએ ફરી એકવાર બૉલ્ડ અવતાર બતાવ્યો છે



'કાંટા લગા' ગર્લ શેફાલીનો બ્લૂ ડ્રેસમાં બૉલ્ડ-બિન્દાસ લૂક વાયરલ થઇ રહ્યો છે



શેફાલી જરીવાલાએ એક ગાર્ડનમાં સ્વિંગ ચેર પરથી પૉઝ આપ્યા છે



આ દરમિયાન બ્લૂ ડ્રેસ સાાથે ગૉગલ્સ અને સેક્સી લેગ ફ્લૉન્ટ કર્યા છે



કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે



કાંટા લગા' ફેમ અને બિગ બોસ સિઝન 13ની સ્પર્ધક રહી ચૂકી છે એક્ટ્રેસ



શેફાલી જરીવાલા પોતાની સુંદરતા અને હોટ અદાઓ માટે જાણીતી છે



તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે



શેફાલી જરીવાલા 41 વર્ષની છે છતાં ફિટ એન્ડ હીટ છે



તમામ તસવીરો શેફાલીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા પર શેર કરી છે